- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
દેહધાર્મિક અંતરાય (Physiological barrier) : જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
Standard 12
Biology
Similar Questions
સાચી જોડ શોધો.
કોલમ – $I$ |
કોલમ – $II$ |
$a$ દેહધામક અંતરાય |
$1.$ ત્વચા |
$b$ કોષીય અંતરાય |
$2.$ મેક્રોફેઝ |
$c$ ભૌતીક અંતરાય |
$3.$ ઈન્ટરફેરોન્સ |
$d$ કોષરસીય અંતરાય |
$4.$ અશ્રુ |
|
$5.$ શ્લેષ્મપડ |
medium